Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ઓર્લેન્ડોના હોટેલિયર અને બિઝનેસમેન નિકેશ ઉર્ફે નિક પટેલને ૧૭.૯ કરોડ ડોલરના લોન કૌભાંડમાં ૨૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. નિક પટેલ ઉપર ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન ૧૭.૯ કરોડ ડોલર એટલે કે લગભગ ૧૧૫૦ કરોડ રૃપિયાના લોન કૌભાંડનો આરોપ સાબિત થયો હતો. ૨૦૧૪થી ૨૦૧૪ દરમિયાન નિક પટેલે લોન મંજૂર કરાવીને એ રકમ પોતાની પાસે રાખી લીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ