દર વર્ષની જેમ આ વર્ષે પણ રીવરફ્રન્ટ ખાતે ભવ્ય ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે સરદાર બ્રિજથી એલીસબ્રિજ વચ્ચે આવેલા રીવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શો યોજાશે. ચાલુ વર્ષે અલગ અલગ થીમ પર ફલાવર સ્કલ્પચર બનાવવામાં આવી રહ્યાં છે, જેમાં આ વર્ષે દાંડી યાત્રા, ગાંધીજીનો ચરખો, આરોગ્ય જાગૃતિ માટેના અલગ અલગ સ્કલ્પચર ફ્લાવર શોમાં જોવા મળશે. મીડિયા રીપોર્ટસ મુજબ, 2થી 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ ફલાવર શોમાં કરવામાં આવતો હોય છે.