રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ (rajkot fire) નો બનાવ બન્યો હતો, જેમાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા. ગુજરાત માટે આ કદી ન ભૂલાય તેવી કરુણાંતિકા છે. ગુજરાતની આ પાંચમી હોસ્પિટલ છે, જેમાં ઓગસ્ટ મહિના બાદ આગ લાગી છે અને હજી તમામ આગકાંડમાં સરકાર જ કરી રહી છે. જેમાં સરકારની બેદરકારી સામે આવી રહી છે. પરંતુ અનેક લોકો એવા છે જે આવી આગકાંડમાં જીવ સટોસટના ખેલ ખેલીને રેસ્ક્યૂ કામગીરી કરે છે. ત્યારે રાજકોટના આ અગ્નિકાંડમાં ઉદય શિવાનંદ હોસ્પિટલનો એક કર્મચારી સુપરહીરો બનીને ઉભર્યો છે.