Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

NPPAએ હાર્ટ એટેકના દર્દીઓ માટે સ્ટેન્ટના ભાવ ઘટાડ્યા છતાં હજુ હોસ્પિટલોની મનમાની ચાલુ છે. ફૂડ-ડ્રગ કમિશનરની તપાસમાં બહાર આવ્યું કે  અમદાવાદ, આણંદ, વડોદરા અને આણંદની 19 હોસ્પિટલ્સે 79 દર્દીઓના શરીરમાં 119થી વધુ સ્ટેન્ટ મૂકી વધુ પૈસા પડાવ્યા. ભોપાળું બહાર આવતાં હોસ્પિટલોએ ભાવઘટાડાના આદેશથી અજાણ હોવાનું કહ્યું. જો કે, તંત્રએ દરદીઓને 51 લાખ કરતાં વધુ રકમ પરત કરવા ફરજ પાડી.   
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ