વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્કે ટ્વિટર પોતાને નામ કરી લીધું છે. એલને ટ્વીટર હેડક્વાર્ટરમાં પ્રવેશતાની સાથે જ CEO પરાગ અગ્રવાલને કાઢી મૂક્યા હતા. આ સાથે અનેક મોટા કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. ફ્રી સ્પીચ એડવોકેટ એલન મસ્કની એન્ટ્રી બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે પક્ષી (ટ્વીટર) આઝાદ થઈ ગયું છે. દરમિયાન રાહુલ ગાંધીએ એલ