Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હોન્ડા મોટર્સ ગુજરાતમાં 380 એકરમાં કાર ઉત્પાદન માટે યુનિટ સ્થાપશે. આ માટે કંપનીએ 1,000 કરોડનું રોકાણ કર્યું છે. આમ  તો, હાલ ભારતમાં કંપનીના પ્લાન્ટસમાં ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન થાય છે, પણ ભારતીય બજારની લાંબા ગાળાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય કર્યો. હોન્ડા અમદાવાદથી 80 કિલોમીટર દૂર વિઠ્ઠલાપુરમાં પ્લાન્ટ સ્થપાશે. ગયા વર્ષે આ સ્થળે જ ટુ વ્હીલરનો પ્લાન્ટ શરુ કરાયો.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ