Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હોન્ડાએ પાંચમી જનરેશન CR-Vને ભારતમાં લોન્ચ કરી દીધી છે. નવી CR-Vને ભારતમાં સૌથી પહેલા ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ઈન્ડિયન ઓટો એક્સપો દરમિયાન રજૂ કરવામાં આવી હતી. નવી CR-Vમાં સ્ટાઇલ ઉપરાંત ડીઝલ એન્જિનને અપડેટ કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્રથમ વખત CR-Vમાં 7-સીટર લેઆઉટની સાથે ડીઝલ એન્જિનનું ઓપ્શન આપવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ