હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કુટર્સ ઈન્ડિયાએ ભારતમાં એક્ટિવા ફાઈવ-જી સ્કૂટર લોન્ચ કર્યું છે. તેમાં બે વેરિયન્ટ છે. તેના બેઝ સ્ટાન્ડર્ડ વેરિયન્ટની કિંમત રૂ.52,460 (એક્સ શૉ-રૂમ, દિલ્હી) અને ડિલક્સ વેરિયન્ટ (એક્સ શૉ-રૂમ, દિલ્હી)ની કિંમત રૂ.54,325 છે. પેટ્રોલ ટેન્ક 5.3 લીટરની છે. એન્જિન 109 સીસીનું છે. આ ફાઇવ-જી સ્કૂટરની મહત્તમ ઝડપ 83 કિલોમીટર પ્રતિ કલાક છે.