રાજધાની દિલ્હીમાં હિંસક દેખાવોના કારણે બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે બપોરે 12 વાગે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બોલાવેલી બેઠક શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને ઉતર પૂર્વી દિલ્હીમાં અલગ અલગ-અલગ જગ્યાઓ પર થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે.