Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતમાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સંભારણા દિવસનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર (Surat Police commissioner) અનુપમસિંહ ગેહલોત સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં છે.પોલીસ શહીદ સંભારણા દિવસનાકાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાસ વાત કરી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ