ગૃહમંત્રી અમિત શાહ રવિવારથી મંગળવાર એમ ત્રણ દિવસ અમદાવાદની મૂલાકાતે આવી રહ્યા છે. સોમવારે તેઓ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમાં મોટેરા સ્ટેડિયમમાં અને મંગળવારે સવારે અમદાવાદ સ્થિત કે.પી.વિદ્યાર્થી ભવનના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
શુક્રવારે શિવરાત્રી નિમિત્તે વડોદરામાં સુરસાગર તળાવ ખાતે મહાઆરતીમા અમિત શાહ ઉપસ્થિત રહેવાના હતા, જો કે છેલ્લી ઘડીએ આ પ્રવાસ મુલતવી રહ્યો હતો. હવે તેઓ રવિવારની સાંજે અમદાવાદ આવશે.