કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતા સપ્તાહે પશ્ચિમ બંગાળ ના પ્રવાસે જશે. અમિત શાહનો આ પ્રવાસ ઘણો અગત્યનો માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે ગુરુવારે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને બીજેપીના રાજ્ય પ્રભારી કૈલાશ વિજયવર્ગીય પ્રવાસે હતા. આ દરમિયાન તેમની ગાડી પર પથ્થરમારો થયો. બીજેપી નેતાઓએ દાવો કર્યો કે રાજ્યમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ આ હુમલો કર્યો જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) તેને નાટક ગણાવી રહી છે.