Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે હિન્દી દિવસ ના પ્રસંગે દેશવાસીઓને શુભકામના પાઠવી હતી અને કહ્યું હતું કે હિન્દી દેશની એકતાના ડોરને બાંધવામાં કામ કરી શકે છે. અમિત શાહે કહ્યું હતું કે એક દેશ માટે એક ભાષા હોવી ઘણી જરુરી છે, જે દુનિયામાં પોતાની ઓળખનું પ્રતિક બની જાય. શાહે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વી રાજ્ય (North-East)ના દરેક બાળકને હિન્દી શીખવાડવામાં આવશે.

હિન્દી દિવસના પ્રસંગે એક રાષ્ટ્ર, એક ભાષાની વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે ભારત અલગ-અલગ ભાષાઓનો દેશ છે અને દરેક ભાષાનું પોતાનું મહત્વ છે. જોકે દેશમાં એક સામાન્ય ભાષા હોવી જરુરી છે. જે દેશની ઓળખ બને અને વિદેશી ભાષાઓને સ્થાન ન મળે. આજે કોઈ ભાષા દેશને એકજુટ રાખી શકે તો તે મોટા પ્રમાણમાં બોલાતી હિન્દી ભાષા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ