નાગરિકતા સુધારણા કાયદા મામલે પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા અને પ્રદર્શોનો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ વખત નાગરિકતા કાયદામાં કેટલાક ફેરફારના સંકેત આપ્યા છે. ધનબાદમાં એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું, આ કાયદાને લઈને ઈશાન રાજ્યોના લોકોમાં કેટલીક શંકા છે અને મેં આ અંગે મેઘાલયના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. મેં તેમને વિશ્વાસ અપાવ્યો છે કે ક્રિસમસ બાદ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે અને તેમને આ કાયદાને લઈને પરેશાન થવાની જરૂર નથી.