કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવાર(23 ઓક્ટોબર)થી ત્રણ દિવસીય યાત્રા પર જમ્મુ કાશ્મીરમાં રહેશે. અમિત શાહ આજે શ્રીનગર પહોંચશે. અનુચ્છેદ 370 ખતમ થયા બાદ અમિત શાહનો આ કાશ્મીરનો પહેલો પ્રવાસ છે. આ ઉપરાંત અમિત શાહ ઓક્ટોબરની શરૂઆતથી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલ ટાર્ગેટ કિલિંગને લઈને પણ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે.