કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે (શુક્રવારે) નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં રાજસ્થાનના જોધપુરમાં જાહેરસભા યોજી હતી. તેમણે કહ્યું વિપક્ષ CAAને લઇને જનતામાં જેટલો પણ ભ્રમ ફેલાવે...પરંતુ ભાજપ એક ઇંચ પણ પીછેહટ નહીં કરે. દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે "રાહુલ બાબાએ જો આ કાયદો ન વાંચ્યો હોય તો તેમને ઇટાલીયન ભાષામાં અનુવાદ કરી મોકલવા તૈયાર છું."