સુરત મહાનગરપાલિકાના કમિશનરે હોમ આઇસોલેટેડ થયેલા દર્દીઓને ઘર બહાર ન નીકળવા સૂચના આપી હતી. દર્દી બહાર નીકળે તો કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ દર્શાવી હતી. દર્દી ઘરની બહાર નીકળશે તો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. તેવું કમિશનરે જણાવ્યું હતુ. જે દર્દીઓને 14 દિવસનો સમયગાળો પૂરો થયો હોય તેવા દર્દીઓ ઘરની બહાર નીકળી શકે છે. હોસ્પિટલમાંથી સાજા થયા બાદ ઘરે પરત ફરેલા કોરોના દર્દીઓએ ફરજીયાત ચૌદ દિવસ ઘરે હોમ આઇસોલેટેડ રહેવુ પડશે.