ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. આજે ચેન્નાઈમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતે જાપાનને 5-0થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત તરફથી આકાશદીપ સિંહે, હરમનપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત અને સેલ્વમ કાર્થીએ ગોલ કર્યા છે. હવે ફાઈનલમાં ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે. અગાઉ રમાયેલી સેમીફાઈનલમાં મલેશિયાએ કોરિયાને 6-2થી હરાવ્યું હતું. ફાઈનલ મેચ 12મી ઓગસ્ટે રમાશે