જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારે હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓ અને એક ઓવરગ્રાઉંડ વર્કરને ગિરફતાર કરાયા છે. પોલીસનો દાવો છે કે આ આતંકવાદીઓ કિશ્તવાડ ક્ષેત્રમાં થયેલી કેટલાય ભાજપ અને આરએસએસ નેતાની હત્યામાં સામેલ છે. આઇજીપી જમ્મુ ઝોન મુકેશસિંહે કહ્યું હતું કે, હત્યાનું કાવતરું હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર જહાંગીર સરૌરીએ ઘડયું હતું. ગિરફતાર કરાયેલા આતંકવાદી કિશ્તવાડના રહેવાસી છે અને તેમની ઓળખ નિસાર અહમદ શેખ, નિષાદ અહમદ અને આઝાદ હુસેન તરીકે થઈ છે.