જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક શંકાસ્પદ આતંકવાદીની બેંગલુરુમાંથી ધરપકડ કરવામાં આવી છે. કર્ણાટક અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં તેને પકડી લીધો હતો. બેંગલુરુ પોલીસના સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે આરોપી તાલિબ હુસૈનની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. હુસૈન તેની પત્ની અને બાળકો સાથે જમ્મુ અને કાશ્મીર ભાગી ગયો હતો