ભાજપના યુવા મોરચાના નેતા બંગાળમાં ચુંટણીના પ્રચાર કરવા માટે ગયા હતા અને જેમાં યુવા મોરચાના પ્રમુખ ઋત્વિક પટેલ સહિત અન્ય યુવા મોરચાના કાર્યકર્તા સાથે પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરીને અમદાવાદ એરપોર્ટ પર પરત ફર્યા હતા પરંતુ ત્યાં માર ખાનાર ગુજરાતમાં આવીને પોલીસ પર રોફ જમાવાની કોશિશ કરી છે અને એરપોર્ટ પર પોલીસ સાથે દાદાગીરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે.
ભાજપના યુવા નેતા ઋત્વિક પટેલને અમદાવાદ એરપોર્ટ પર પોલીસ સાથે માથાકૂટ થયાના અહેવાલ મળે છે જાણવા મળ્યા મુજબ પશ્ચિમ બંગાળથી પરત ફરેલા ભાજપના નેતાએ અમદાવાદ એરપોર્ટ પર પોલીસ જોડે માથાકૂટ કરી હતી.
વિગત મુજબ ભાજપના નેતાના કહેવા મુજબ ટ્રાફિક પોલીસે કાર ચાલકને લાફો માર્યો હતો.અને જેમાં ભાજપના કાર્યકર્તાઓએ પાર્કિંગમાં ગાડી મુકવાની બાબતે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.હતી.અને તેઓ પોલીસ વાન આગળ બેસી ગયા હતા.
મળતા અહેવાલ મુજબ આ દરમ્યાન ઋત્વિજ પટેલે સત્તાનો રોફ જમાવતા એરપોર્ટ પર પોલીસકર્મીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કર્યુ હતું અને આ મામલો વધુ બિચકતા ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.