એક અઠવાડિયાના વાદળછાયા વાતાવરણની હળવાશ બાદ ફરી જીલ્લાભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીના પારાએ આજે 43 ડીગ્રીને પણ વટાવી દેતા જીલ્લો ધગધગી રહયો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજુ આગામી ચાર પાંચ દિવસ સુધી હિટવેવ રહેશે. ઉત્તર પશ્રિમના પવનો ફુંકાશે છતા ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના વ્યકત કરાઇ છે.
હિટવેવના મામલે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને (AMC)એ જાહેર ચેતવણી બહાર પાડી છે. ઉલ્લેખનીય છે કે, આ અંગે AMCએ ટ્વીટ પણ કર્યું છે.
જણાવી દઈએ કે, હવામાન ખાતા દ્વારા આગામી તા.26 થી 28 સુધી હિટવેવ રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે તો ઉત્તર પશ્રિમના પવનો પણ ફુંકાશે તેવી આગાહી પણ કરાઇ છે. હિટવેવના પગલે લોકોને બિનજરૂરી બહાર ના નીકળવાની પણ અપીલ કરાઇ છે.