ગુજરાત હાઈકોર્ટે સોમવારે અમદાવાદના વસ્ત્રાપુરમાં ફેબ્રુઆરી 2013માં બનેલા હિટ એન્ડ રનના ગુનામાં દોષી વિસ્મય શાહ(32) વિરુદ્ધ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને 5 વર્ષની સજા યથાવત રાખી છે. તેમજ વિસ્મયને 6 સપ્તાહની અંદર હાજર થવા માટે આદેશ આપ્યો છે.