બિઝનેસમેન એલન મસ્કની કંપની SpaceX નું પહેલું ઓલ-સિવિલિયન ક્રુ બુધવારે રાતે અંતરિક્ષ માટે રવાના થઈ ગયું. કંપનીએ પહેલીવાર 4 સામાન્ય લોકોને અંતરિક્ષમાં મોકલ્યા. આ મિશનને Inspiration4 નામ આપવામાં આવ્યું છે.
ખાસ વાત એ છે કે ધરતીની કક્ષામાં જનારું આ પહેલું નોન પ્રોફેશનલ એસ્ટ્રોનટ્સનું ક્રુ છે. અંતરિક્ષમાં જનારા ચારેય મુસાફરો ડ્રેગન કેપ્સ્યુલથી અંતરિક્ષમાં રવાના થયા છે. આ એસ્ટ્રોનટ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી 160 કિમી ઊંચે ઉચ્ચ કક્ષાથી દુનિયાની પરિક્રમા કરતા અંતરિક્ષમાં 3 દિવસ પસાર કરશે. ત્યારબાદ સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાયુમંડળમાં ફરીથી પ્રવેશ કરશે અને ફ્લોરિડાના તટથી નીચે આવશે.