ગુજરાતમાં પંચાયત વિભાગમાં ઐતિહાસિક બદલીના આદેશ સામે આવ્યા છે. વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને આંતર જિલ્લા બદલી આપવામાં આવી છે. જેમાં કુલ 1179 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સંબંધિત કર્મચારી બદલી વાળી પંચાયતમાં હાજર થાય તે તારીખે જિલ્લા પંચાયતની તેમના સંવર્ગની યાદીમાં છેલ્લા કર્મચારી કરતા શ્રેયાન હોવાનો દાવો કરી શકશે નહીં. સાથે જ કર્મચારી કોઈ પ્રકારના મુસાફરી ખર્ચ, બદલી ભથ્તા કે વાટચાલના સમય માટે હકનો દાવો પણ કરી શકશે નહીં. હા તેમને મળવાપાત્ર લાભોને તેની અસર થશે નહીં. આવો જાણીએ કે કોને ક્યાં મળી છે બદલી