Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પોતાના બંગલે જ્યારે પતિ રાજ કુન્દ્રાની હાજરીમાં જ શિલ્પા શેટ્ટીની પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે શિલ્પા ઘણી વખત હિંમત હારી ગઇ હતી. તેણી પોલીસ સમક્ષ ત્રણ-ચાર વખત રડી પડી હતી.  શિલ્પાએ જણાવ્યું હતું કે, આ પ્રકરણના કારણે તેની ઇમેજને ધક્કો લાગ્યો છે. તેના હાથમાંથી ઘણી બ્રાન્ડસ અને ક્રોન્ટ્રેકસ નીકળી ગયા છે. 
એક રિપોર્ટના અનુસાર શિલ્પા પોતે આ મામલે કાંઇ જાણતી હોવાની વાતનો ઇન્કાર કર્યો છે. અભિનેત્રીએ ઊલટતપાસ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે વિયાન કંપની ગયા વરસે જ છોડી દીધી હતી. હોટ શોટ એપ શું છે અને તે કઇ રીતે કામ કરે છે તેનાથી તે સાવ અજાણ છે, તે ફક્ત એટલું જ જાણે છે કે તેનો પતિ વેબ સીરીઝ અને શોર્ટ ફિલ્મો બનાવતો હતો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ