Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાએકોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ ગુરૂવારે લીધો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ સાથે તેમણે અન્ય લોકોને પણ રસી લેવાની અપીલ કરી છે. નોંધનીય છે કે, પહેલી માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાની રસી લીધી હતી. પીએમ મોદીએ દિલ્હીની AIIMSમાં કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો.
પીએમ મોદીએ આજે ટ્વિટ કરીને માતા હીરા બાએ કોરોનાની રસી લીધી છે તેની જાણ કરી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે, મને જણાવતા આનંદ થાય છે કે, મારી માતાએ આજે COVID-19 રસીનો પ્રથમ ડોઝ લીધો છે. હું દરેકને વિનંતી કરું છું કે, તમારી આસપાસના રસી લેવા લાયક લોકોને રસી લેવા માટે મદદ અને પ્રેરણા આપો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ