ચાંદથી માત્ર 2.1 કિમી દૂર ઉંચાઈ પર લેન્ડ કરતા પહેલા ચંદ્રયાન-2 નો સંપર્ક તૂટી ગયો હતો તેવા સમાચાર સામે આવતા કરોડો હિન્દુસ્તાનીઓના દિલ તૂટી ગયા હતા. આ ચંન્દ્રયાન-2 ભારતનો એક ડ્રીમ પ્રોજેક્ટ પણ હતો.
કેટલાક લોકો ચંન્દ્રયાન એટલે કે ભારતનો ડ્રીમ પ્રોજેક્ટને સફળતા મળી નથી પણ એવું બિલકુલ નથી. ઈસરોએ ઓફીશીયલ રીતે જાહેર કર્યું છે કે મિશનને 95 ટકા સફળ માનવામાં આવે છે. એટલે કે ભારતીયોને નિરશ થવું ન જોઈએ. ચંન્દ્રયાનનો મુખ્ય હિસ્સો ઓર્બિટર ચાંદની આજુબાજુ ચક્કર કાપી રહ્યું છે. તે ચાંદની તસ્વીર પણ લેશે, નકશા તૈયાર કરશે અને ઓર્બિટર છે તેનાથી વિક્રમ 2 સપ્ટેમ્બરથી અલગ થઈને ચાંદની તરફ ગયું હતું.
એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે કે જેમાં ઈસરોના પૂર્વ ડાયરેક્ટર ડી. રાશિકુમારનું કહ્યું છે કે સંપર્ક તૂટી જવાનો અર્થ એ નથી કે ચંદ્રયાન એટલે કે વિક્રમ ક્રેશ થઇ ગયું છે. આ વાત ANI સાથે વાત કરતા કહી હતી. તેઓએ વધુમાં કહ્યું કે ડેટા નીકાળીને દેખવું જોઈએ કે સોફ્ટ લેડીંગ થયું કે ક્રેશ લેડીંગ થયું. મને એવું લાગે છે કે વિક્રમ સુરક્ષિત છે. કેમ કે હજી ઓર્બિટરથી સંપર્ક બની રહ્યો છે અને કોઈ પણ તથ્ય વગર ફાઈનલ એનાલીસીસનો ઇન્તજાર કરવો જોઈએ. ‘વિક્રમ’ને રાત્રે દોઢથી અને સાડા બે વાગે લેન્ડ કરવાનું હતું ત્યાર બાદ પ્રજ્ઞાન નામનું રોવર અલગ થવાનું હતું પરંતુ વિક્રમ લેડીંગ થાય તે પહેલા 2.1 કિલોમિટર પહેલા સંપર્ક તૂટી ગયો હતો.
તેઓએ વધુમાં કહ્યું હતું કે આપણે આશા રાખીએ છીએ કે વિક્રમ સલામત પહોંચી ગયું છે અને થોડા અંશે એક કમ્યુનિકેશનની તકલીફ સર્જાઈ છે. કારણ કે જ્યાં સુધી વિક્રમ સહી સલામત હતું ત્યાં સુધી બધું નોર્મલ હતું