કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શનિવારે પદયાત્રા દરમિયાન અમેઠી પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ ફરી હિન્દૂ અને હિન્દૂત્વવાદી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે અન્યાય સામે લડે તે સાચો હિન્દૂ છે જ્યારે જે હિંસા ફેલાવે તે હિન્દૂત્વવાદી છે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે ગાંધીજીએ કહ્યું હતું કે હિન્દૂનો રસ્તો સત્યાગ્રહ છે અને હિન્દૂત્વનો રસ્તો સત્તાગ્રહ છે. આજે એક તરફ હિન્દૂ છે જે અન્યાય સામે લડે છે જ્યારે બીજી તરફ હિન્દૂત્વવાદીઓ છે કે જેઓ નફરત ફેલાવી રહ્યા છે અને સત્તાને છીનવવા માટે કઇ પણ કરી શકે છે.