કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે હિન્દુત્વના મુદ્દે ભાજપ પર કટાક્ષ કર્યો છે.
તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, દેશમાં 800 વર્ષ સુધી મુસ્લિમોનુ શાસન રહ્યુ હતુ, 190 વર્ષ સુધી અંગ્રેજોએ રાજય કર્યુ હતુ અને 60 વર્ષ કોંગ્રેસે દેશમાં સરકાર ચલાવી હતી પણ હિન્દુ ખતરામાં આવ્યો નહોતો અને 7 વર્ષથી ભાજપ તથા આરએસએસનુ શાસન આવતા જ હિન્દુ ખતરામાં આવી ગયો છે..જરા વિચારવાની જરુર છે કે, ભાજપનો આ જુમલો તો નથી ને...