Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના પૂર્વ સાંસદ તુલસી ગેબાર્ડે બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓ પર થતાં અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એક વીડિયો ટ્વિટ કર્યો હતો, જેમાં તેમણે 1971થી બાંગ્લાદેશમાં હિન્દુઓની જે સ્થિતિ છે તેના વિશે ચિંતા વ્યક્ત કરીને વિશ્વના બધા જ નેતાઓને આ મુદ્દે એક થવાની અપીલ કરી હતી. દુનિયાએ સાથે મળીને કટ્ટરવાદી જેહાદીઓનો સામનો કરવો જોઈએ એવું તેમણે કહ્યું હતું.
તુલસી ગેબાર્ડે કહ્યું હતું કે 1971માં પાકિસ્તાનની આર્મીએ બાંગ્લાદેશમાં લાખો બંગાળી હિન્દુઓની હત્યા કરી હતી. અસંખ્ય મહિલાઓ અને યુવતીઓ પર પાકિસ્તાની આર્મીના સૈનિકોએ બળાત્કાર કર્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ