વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ન ધારેલી ક્રાઈમ સ્ટોરી રાજકોટમા ઉભી થઈ રહી છે જેનાથી સનસનાટી ફેલાઈ જાય છે. સોનુ ડાંગર નામની ડોન મહિલા પર બળાત્કાર કરવાની ધમકી અપાઈ. જે સોનુ પર રેપ કરે તેને ₹૧૦ લાખનું ઈનામ આપવાની જાહેરાત પણ આ ધમકીમાં સામેલ છે. મોદી,આદિત્યનાથ, રૂપાણીને ફરિયાદ કરી છે. ફેસબુક પર અરજીની નકલ મૂકીને તેને શેર કરવા માટે પોતાના 56 હજાર અનુયાયીઓને કહ્યું છે. મારૂ અપમાન એ સીતામાતાનું અપમાન છે તેથી તેને સખ્ત સજા કરો. ઈકબાલ મુગલ નામનો વેરાવળનો આ શખ્સ હોવાનું નામ આપ્યું છે.