-
મહાત્મા ગાંધીની હત્યા કરનાર હિન્દુ મહાસભાના નથુરામ ગોડસેના નામથી કોઇ શહેરનું નામ રાખી શકાય..? આવી માંગણી કરી ચે ગોડસેની સંસ્થા અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા યુપીના ભાજપના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી માંગણી કરી છે કે મેરઠનું નામ બદલીને ગોડસેના સન્માનમાં ગોડસેનગર રાખવું જોઇએ. કેમ કે તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે...! તેમણે એમ પણ માંગ કરી કે ગાઝિયાબાદ અને હાપુર શહેરોના નામ બદલીને અનુક્રમે દિગ્વિજયનગર અને અવૈધ્યનાથ રાખવા જોઇએ. આ બન્ને સંતો યોગી જે નાથ સંપ્રદાયના વડા છે તે ગોરખનાથ મઠના છે. યુપીમાં નામો બદલવાની શરૂ થયેલી રાજકીય કવાયતને જોતા તેમણે ગોડસે અંગેની આ મુજબની વિવાદી માંગ કરવાની હિંમત દર્શાવી છે.