મહાદેવ એકેડેમી ફાઉન્ડેશન દ્વારા ‘ એમ. કે ગાંધી હાજિર હો’ હિન્દી નાટક 17 સપ્ટેમ્બર, 2019ના દિવસે અમદાવાદના ટાગોર હોલ, પાલડી ખાતે ભજવાશે. નાટકમાં ગાંધીજીની ભૂમિકામાં દીપક અંતાણી છે. આ નાટક મલ્ટીમીડીયા નાટક છે.
‘એમ. કે ગાંધી હાજિર હો’ નાટકનો અમદાવાદના આંગણે પ્રથમ પ્રયોગ છે. આ નાટકમાં વકીલની ભૂમિકામાં મેહુલ બુચ છે. જયારે દિગ્દર્શન રફીક પઠાણ વડનગરી, સંગીત આકાશ શાહ, લાઈટ્સ હરીશ ઉપાધ્યાય, મેકઅપ હસમુખ, પરામર્શ શ્રી તુષાર ગાંધી, નિર્માતા રાજકુમાર જાની- સુનીલકુમાર, પાશ્ર્વ વાણી ચિરાગ ત્રિપાઠી- ધ્વનિ દલાલ, સેટીગ્સ- સુનીલ સુથર અને ઓડિયો- વિજ્યુઅલ વિજયગિરી ફિલ્મોસ દ્વારા નાટકમાં ભૂમિકા ભજવી છે.
ગાંધી ૧૫૦ નિમિત્તે ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચડવા‘ એમ કે ગાંધી હાજિર હો’ નાટકનું આયોજન કરાયું છે.