આજે રાજ્યની ત્રણ મહાનગરપાલીકા રાજકોટ, અમદાવાદ અને સુરતન મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત આજે થવાની છે જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે.