પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જોરદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો કે, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે આમ આદમી પાર્ટીના હિમાચલ પ્રદેશ અધ્યક્ષ અનૂપ કેસરી સહિત ઘણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ