કર્ણાટક હાઇકોર્ટે શૈક્ષણિક સંસૃથાઓમાં હિજાબ વિવાદ મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સરકાર વતી હાજર એડવોકેટ જનરલે કહ્યું હતું કે કેંપસમાં હિજાબ પહેરવા પર સરકાર તરફથી કોઇ પ્રતિબંધ નથી. આ પ્રતિબંધ કોલેજ કે સ્કૂલ દ્વારા માત્ર વર્ગખંડોમાં જ લગાવવામાં આવ્યો છે. કોર્ટમાં આ મામલે હવે બુધવારે ફરી સુનાવણી થશે.
કર્ણાટક હાઇકોર્ટમાં હાલ દરરોજ હિજાબ વિવાદ મુદ્દે સુનાવણી ચાલી રહી છે. સરકારે મંગળવારે એવી દલીલ કરી હતી કે હિજાબ પહેરવો બંધારણના આર્ટિકલ 25 હેઠળ નથી આવતો પણ આ અધિકાર આર્ટિકલ 19(1)એ હેઠળ આવે છે.