હિજાબ કેસમાં સુનાવણી પૂર્ણ કરી ચુકેલી કર્ણાટક હાઇકોર્ટેએ મંગળવારે હિજાબ બેન વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટે કહ્યું કે, ઇસ્લામ ધર્મમાં હિજાબ પહેરવો જરૂરી નથી. હાઇકોર્ટે આ દરમિયાન કહ્યું હતું કે, સ્ટૂન્ડ સ્કૂલ યુનિફોર્મ પહેરવાથી ના ન પડી શકે. સાથે જ હાઇકોર્ટે સ્પષ્ટ કહી દીધુ હતું કે, 5 ફેબ્રુઆરીનાં સરકારી આદેશને અમાન્ય કરવા માટે કોઇ કેસ બનતો નથી. હાઇકોર્ટનાં નિર્ણય બાદ માનવામાં આવે છે કે, નિર્ણય વિશ્લેષણ કર્યા બાદ વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટનો રૂખ લીઇ શકે છે.