કેલેન્ડર વર્ષ 2016માં સેન્સેકસની સરખામણીએ મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડક્સમાં નોંધપાત્ર વધારો થયો હતો. કેલેન્ડર વર્ષ 2017માં પણ આજ સ્થિતિ ચાલુ રહી છે. 18 સ્મોલ કેપ કંપનીઓએ જાન્યુઆરીથી મે દરમિયાન સતત પાંચ મહિના સુધી સેન્સેક્સ, મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ કરતાં વધારે વળતર આપ્યું છે. આ સમયગાળામાં સેન્સેક્સમાં 13.60 ટકાનો અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સમાં 24 ટકાનો વધારો થયો છે. સ્મોલ કેપ ઈન્ડક્સમાં 30 ટકાની વૃદ્ધિ થઈ છે.