દક્ષિણના સ્પિનર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે તેમની નાના પાયાની મિલોએ કપાસના ભાવમાં અભૂતપૂર્વ વધારાના પગલે ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
દક્ષિણ ભારત સ્પિનર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, આ વર્ષે ઉત્પાદન ઓછું થયું હોવાના કારણે કપાસનો કેન્ડિ દીઠ ભાવ છેલ્લા 5 મહિનામાં 53 ટકા જેટલો વધીને 1.15 લાખ રૂપિયાએ પહોંચી ગયો છે.
ઉપરાંત આ સમય દરમિયાન યાર્નની કિંમતોમાં ઘણો ઓછો વધારો થયો છે. જાન્યુઆરીમાં યાર્નની કિંમત પ્રતિ કિલોએ 328 રૂપિયા થઈ જે મે 2021માં 399 રૂપિયા હતી. જે સેલ્વને જણાવ્યું કે, યાર્નના કારણે મિલોને પ્રતિ કિલોએ 50-60 રૂપિયાની ખોટ જાય છે.