માણસો દ્વારા ગટર સાફ કરાવવાની ઘટનાઓને લઈને ગુજરાત હાઈકોર્ટે મંગળવારે ફરીથી સરકારી અધિકારીઓનો ઉધડો લીધો હતો. કોર્ટે તંત્રને ટકોર કરતા કહ્યુ હતું કે જે અધિકારીઓ આદેશ નથી સાંભળતા તેમની સામે પગલા લો. ઉલ્લેખનીય છે કે મેન્યુઅલ સુએજ પ્રતિબંધિત છે. સ્વચ્છ ભારત મિશનની વાતો થઈ રહી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારના રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નારાજગીની પોતાના હુકમમાં પણ નોંધ કરી હતી.