સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, હાઇકોર્ટે નિયમિતરૂપે અથવા તો અસ્પષ્ટ આરોપોના આધાર પર કોઈપણ કિસ્સાની તપાસ સીબીઆઇને સોંપવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, બંધારણીય કોર્ટોએ ખાસ પરિસ્થિતિ હોય તો જ સીબીઆઇને તપાસ સોંપવી જોઈએ.

Copyright © 2023 News Views