અલ્હાબાદ હાઇકોર્ટે આંતરધર્મી લગ્ન કરવા ઇચ્છતા દંપતીઓને રાહતરૂપ ચુકાદો આપ્યો છે. હવે લગ્નનોંધણી કાર્યાલયે નોટિસ જાહેરમાં લગાવવી કે નહીં તે વૈકલ્પિક બની રહેશે. દંપતી નક્કી કરી શકશે કે તેઓ નોટિસ જાહેરમાં મુકાય તેમ ઇચ્છે છે કે નહીં. વિશેષ લગ્ન અધિનિયમમાં લગ્નનોંધણી અંગેની નોટિસ ફરજિયાતપણે જાહેરમાં મૂકવાની જોગવાઇ છે. હાઇકોર્ટે તેને હવે વૈકલ્પિક પ્રક્રિયા બનાવી છે.