ગુજરાત સરકાર દ્વારા કોરોનાના નિયંત્રણ માટે લેવામાં આવેલી ઢીલાશ પર હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરાઈ છે. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા મોટો નિર્ણય લીધો છે. હાઈકોર્ટમાં કોરોના મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચ થી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય પાંચ દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે.