ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસ મામલો હાઇકોર્ટે બે આરોપી લખાનસિંહ ચુડાસમા ઉર્ફે લખીયો ભુરિયો અને નારાયણ ટાંક ઉર્ફે નારણ કોઢિયાના જામીન મંજુર કર્યા છે. આ અંગે હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે બંને આરોપીઓના જામીનથી ગુલબર્ગ કેસની અપીલ રીટના ગુણદોષમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહિ. સાક્ષીઓના નિવેદનમાં અનિયમિતા હોવાથી હાઇકોર્ટે આરોપીઓના જામીન મંજુર કર્યા છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે.
કેટલાક સાક્ષીઓએ આરોપીનું પહેલીવાર પોલીસ નિવેદનમાં નહિ પરંતુ પાછળથી બાદમાં SIT અને કોર્ટ સમક્ષ નામ આપ્યું હોવાની રજુઆત કરાઈ હતી. આરોપી લખનસિંહ પર દુષ્કાર્મ જ્યારે નારાયણ ટાંક પર હત્યા અને દુકાનોમાં તોડફોડનો આક્ષેપ હતો
ઉલ્લેખનીય છે કે 2002ના રમખાણ બાદ ગુલબર્ગ સોસાયટીમાં થયેલી હિંસામાં 68 લોકોના મોત નિપજ્યા હતા જેમાં પૂર્વ કોંગ્રેસી સાંસદ એહસાન જાફરીનો પણ સમાવેશ થાય છે.