આવતીકાલે જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે પરંતુ તે પૂર્વે સમગ્ર સંસદ ભવન કેપિટલ બિલ્ડિંગ ને બંધ કરી દેવામાં આવી છે. કેપિટલ બિલ્ડિંગને અજાણ્યા ખતરાને કારણે બંધ કરવામાં આવી છે. વોશિંગટન ડીસીમાં ચેક પોઈન્ટની પાસે નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.