ભારતની ગુપ્તચર સંસ્થાઓને પાક. સરકાર અને ISIની આતંકીઓ સાથેની સાઠગાંઠની પોલ ખોલતો મહત્ત્વનો દસ્તાવેજ હાથ લાગ્યો છે. જે પરથી પુરવાર થાય છે કે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાહુદ્દીન પાક.ની જાસૂસી સંસ્થા ISIનો અધિકૃત અધિકારી છે. તેને ક્યાંય જતા આવતા રોકવો નહીં તેવો આદેશ આપતો પાક. સરકારને સત્તાવાર પત્ર ભારતને મળી આવ્યો છે. આ દસ્તાવેજે પુરવાર કરે છે કે પાકિસ્તાન આતંકી સંગઠનોને સપોર્ટ કરી રહ્યો છે.