ભારતના પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓમાં રોકાણ કરનારાઓને છેલ્લા કેટલાક સમયથી અઢળક વળતર વિવિધ કંપનીઓના શેરોમાં છૂટી રહ્યું છે. જેમાં આજે નાયકા તરીકે ઓળખાતી કંપની એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સના શેરોના થયેલા ધમાકેદાર લિસ્ટિંગમાં પ્રથમ દિવસે જ ઈસ્યુમાં શેરોનું એલોટમેન્ટ મેળનારા નસીબદાર રોકાણકારોને ૭૯ ટકાનું એટલે કે શેર દીઠ રૂ.૮૭૬ જેટલું જંગી વળતર લિસ્ટિંગ સાથે મળ્યું છે.