-
આંધ્રપ્રદેશથી અલગ પડીને નવા બનેલા તેલંગાણા રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં મુખ્યમંત્રી કલ્વાકુંટલા ચંદ્રશેખર રાવ કે જેઓ કેસીઆરના હુલામણા નામે જાણીતા છે તેમણે ફરી સત્તા મેળવી છે. તેમણે ચૂંટણી દરમ્યાન ખેડૂતોને રોકડ સબસીડી, ગરીબ અને જરૂરમંદો માટે લગ્ન પ્રસંગે રોકડ સહાય, આવાસ સુવિધા અને પીવાના પાણીની સગવડ વગેરે.ના આપેલા વચનો કામ કરી ગયા હોવાનું એક તારણ નિકળ્યું છે.