ઝારખંડ વિધાનસભાની 81 બેઠક માટે 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં ભાજપને માત્ર 25 સીટ મળી છે જ્યારે વિપક્ષી ગઠબંધનને 47 સીટ પ્રાપ્ત થઇ છે.
ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના કાર્યકારી અધ્યક્ષ અને રાજ્ય વિધાનસભા ચૂંટણીના વિજયી વિપક્ષ ગઠબંધનના નેતા હેમંત સોરેન પોતાના મંત્રીમંડળ સહયોગી સાથે 27 ડિસેમ્બરના રોજ રાંચીના મોરહાબાદી મેદાનમાં શપથ ગ્રહણ કરશે.